15 નવેમ્બર ના રોજ ડીંડોલીના મોદી એસ્ટેટ વિભાગ એકમાં રહેતા પરિવારના દસ વર્ષના બાળક પર 15 વર્ષીય કિશોરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો.જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.સીસીટીવી જોવા ગયેલા બાળકના પિતા શરદ પાટીલ પર કિશોર દ્વારા પોતાના મામાની હાજરીમાં ચપ્પુ વડે ફરી જીવલેણ હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં મામલો ડીંડોલી પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
short by
News Gujarati /
02:00 am on
19 Nov