પંચમહાલ જીલ્લામાં ભેદી વાયરસના કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા છે,જેમાં શહેરા તાલુકાના ડોકવા ગામે આઠ વર્ષના બાળકને ભેદી વાયરસ ભરખી જતા પરિવાર સહીત આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે,ત્યારે મૃતક બાળકની માતા મનીષાબેને માહિતી આપી હતી.
short by
News Gujarati /
02:00 am on
07 Jul