ગુરુવારના 12:40 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડના તિથલ ફરવા આવેલા પતિ પત્નીએ વલસાડ નેશનલ હાઇવે નંબર 48 ઉપર અજાણ્યા વાહનના જીવ ગુમાવ્યો છે.જેમાં એક નાની બાળકી ઈજાગ્રસ્ત બની હતી.જેની તબિયત ફાલ સુધારા પર છે. અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. સીટી પોલીસે હાલ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
short by
News Gujarati /
10:00 am on
21 Nov