તાપી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ,સંવેદનશીલ મતદાન મથક ખાતે સ્ટાફ તૈનાત રહેશે.તાપી જિલ્લાના સેવાસદન ખાતેથી શનિવારના રોજ 11.30 કલાકે ચૂંટણી અધિકારી કલ્પેશ પટેલ દ્વારા અપાયેલ માહિતી મુજબ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જ્યારે સંવેદનશીલ મતદાન મથકો ખાતે બંદોબસ્ત ગોઠવી કામગીરી કરવામાં આવનાર છે.
short by
News Gujarati /
08:00 am on
22 Jun