સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પગ વડે ટ્રક ચલાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ટ્રકની નંબર પ્લેટ દેખાય છે તે અનુસાર, આ વીડિયો તામિલનાડુનો હોવાનું કહેવાય રહ્યું છે. વાઇરલ વીડિયો પર અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. મોટાભાગના યુઝર્સે 'ડ્રાઈવિંગ સ્ટાઈલ'ને જોખમી ગણાવી હતી જ્યારે એક યુઝરે કહ્યું, તામિલનાડુના લોકો કંઈપણ કરી શકે છે.
short by
Arpita Shah /
07:07 pm on
05 Dec