તુર્કીના આંતરિક મામલાના મંત્રીએ જણાવ્યું કે, તુર્કીના એક જાણીતા સ્કી રિસોર્ટમાં 12 માળની હોટલમાં મંગળવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 66 લોકોના મોત થયા અને 51 લોકો ઘાયલ થયા છે. અધિકારીના જણાવ્યાં અનુસાર, કેટલાક લોકોના મોત તો ભીષણ આગથી ગભરાઇને હોટલમાંથી કૂદી જવાથી થયા છે. મંત્રીએ કહ્યું, "અમે ઊંડા આઘાતમાં છીએ."
short by
કલ્પેશ કુમાર /
07:27 pm on
21 Jan