માન્યતા છે કે, ભારતના સૌથી પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરમાં જે પણ વાળનું દાન કરે છે ભગવાન તેમને 10 ગણી વધુ સંપત્તિ પાછી આપે છે. દર વર્ષે મંદિરમાં લગભગ 600 ટન વાળ કાપવામાં આવે છે. આ વાળને એક જગ્યાએ એકત્રિત કરી તેને ઉકળતા પાણીમાં શેમ્પુથી સાફ કરી બાદમાં યોગ્ય તાપમાને સ્ટોર કરાય છે. આ વાળ વિશ્વભરમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરાય છે.
short by
અર્પિતા શાહ /
08:01 am on
22 Jan