નસવાડી તાલુકાની 42 રેશનિંગ દુકાનોમાં પેહલી વાર ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને ચોખા ઘટાડી જુવાર અપાતી હોય જુવારની ગુણવતા પર પ્રશ્નો ઉઠ્યા હતા. જુવાર કેટલીક સડેલી,ધનેરીયાના ડંખ મારેલી ગુણવતા વગરની અપાતી હોય ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોમા રોષ જોવા મળ્યો છે. આદિવાસી વિસ્તારમાં મકાઈ ખાનારા રેશનકાર્ડ ગ્રાહકોને પેહલી વાર જુવાર અપાઈ હોય જુવારની ગુણવતા સામે પ્રશ્નો ઉઠ્યા છે.
short by
News Gujarati /
06:00 am on
15 Sep