For the best experience use Mini app app on your smartphone
પોશીના તાલુકાના કોટડા ગઠી ના મુખ્ય બજારમાં નાબાલિક યુવતીના પોતાની માઁ સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે મને માર મારવામાં આવે છે. મને વેંચી મારશે મારે ધરે જવું નથી તેવો બાળકી નો ભારે રુદન અને વેદના ભરેલો વિડીયો આજે સવારે 11 વાગે સોશિયલ મડિયામાં વાયરલ થયો હતો.
short by News Gujarati / 10:01 am on 30 May
For the best experience use inshorts app on your smartphone