આવતી કાલે તિલકવાડા તાલુકામાં 11 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. આ મતદાન પ્રક્રિયા માટે આજે તિલકવાડા શ્રી કે એમ શાહ હાઇસ્કુલ ખાતે ચૂંટણી અધિકારી મનિષ આર્યા ની દેખરેખ હેઠળ અને તિલકવાડા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત વચ્ચે મત પેટીઓ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં મતદાન કેન્દ્ર પર રવાના કરવામાં આવી હતી. હવે આવતી કાલે સવારે 7:00 કલાક થી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે.
short by
News Gujarati /
08:00 am on
22 Jun