ડાયેટિશિયન કૌશિકી ગુપ્તાના મતે, તુલસીની ચા પીવાથી તેના ભરપૂર એન્ટી-ઓક્સિડન્ટ્સને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેના એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ખરાબ બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. ડાયેટિશિયનોના મતે, તુલસીમાં એન્ટી-ઇન્ફ્લેમેંન્ટરી ગુણધર્મો પણ હોય છે જે આંતરિક બળતરાને અટકાવે છે, જેનાથી સાંધાનો દુખાવો અને ગળામાં દુખાવો થતો બંધ થાય છે.
short by
અર્પિતા શાહ /
08:24 am on
19 Nov