તમિલનાડુના થિરૂપુરમાં અલમિગુ કંડાસ્વામી મંદિરમાં એક વ્યક્તિથી ભૂલથી તેનો આઇફોન દાનપેટીમાં પડી ગયો. મંદિર પ્રશાસને ફોનને 'ભગવાનની સંપત્તિ' જાહેર કરી દીધો અને તેને પરત કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, તેઓએ સિમ કાર્ડ અને ડેટા દૂર કરવાની મંજૂરી આપી છે. વ્યક્તિએ જણાવ્યા અનુસાર, શર્ટના ખિસ્સામાંથી ચલણી નોટ કાઢી રહ્યો હતો ત્યારે તેનો આઈફોન પડી ગયો હતો.
short by
દિપક વ્યાસ /
07:28 pm on
21 Dec