ઉમરગામના તલવાડા હાઇવે પર કાળમુખી ટ્રકે મોપેડ ને અડફટે લઈ ટક્કર મારતા મહિલા ચાલકના માથાં પરથી ટાયર ફરી વળતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું.જ્યારે રોડ પર પડેલા પુત્ર અને પુત્રીની વચ્ચે થી ટ્રક પસાર થઈ જતા અદ્ભૂત બચાવ થયો હતો. ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો.
short by
News Gujarati /
10:02 am on
01 Jul