થાઈલેન્ડના કોહ સમુઈ આઈલેન્ડ પર 24 વર્ષીય રશિયન અભિનેત્રી કામિલા બેલાત્સ્કાયા વિશાળ મોજાની સાથે દરિયામાં વહી ગઈ. જેનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દરિયામાં ડૂબતા પહેલા કિનારે બેસીને યોગ કરી રહી હતી. અભિનેત્રીનો મૃતદેહ ઘટના સ્થળથી થોડાક કિલોમીટર દૂર મળી આવ્યો છે. એક શખ્સે અભિનેત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે તેને બચાવી શખ્યો ન હતો.
short by
ગૌતમ રાઠોડ /
08:28 pm on
03 Dec