₹775 કરોડની માલિક અને ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ એક થેલો ખભા પર લઈને મહાકુંભમાં પહોંચ્યા છે. સુધા મૂર્તિએ કહ્યું કે, “પ્રયાગરાજના પવિત્ર સ્થળ પર આવી અને મહાકુંભનો ભાગ બની એ મારા માટે ખૂબ જ ખાસ છે." વધુમાં કહ્યું કે, તે ત્રણ દિવસ માટે મહાકુંભમાં રહેશે. સુધા મૂર્તિના પતિ નારાયણ મૂર્તિની કુલ સંપત્તિ લગભગ ₹36,690 કરોડ છે
short by
દિપક વ્યાસ /
10:37 am on
22 Jan