For the best experience use Mini app app on your smartphone
ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક ખાતે એક યુવાનને પ્રોહીબીશન અંગે પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. જેની તબિયત લથડતા ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસ દ્વારા તબિયત લથડતા હોસ્પિટલ લાવાયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પરિવારજનો દ્વારા યુવાનને માર મરાયો હોવાના આક્ષેપ કરાયા હતા. હાલ યુવાન સારવાર હેઠળ છે. જ્યારે બનાવ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
short by News Gujarati / 10:00 am on 30 May
For the best experience use inshorts app on your smartphone