જુનાગઢ શહેરના દાતાર રોડ વાળંદ સોસાયટીના નાકા પાસે રહેતી 16 વર્ષીય સગીરાએ થોડા દિવસ પહેલા પ્રેમી ભગાડી ગયો હતો સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસને જાણ કરી બાદમાં સગીરા પરિવાર સાથે આવી ગઈ હતી પરંતુ પ્રેમીએ સગીરાને દગો આપતા સગીરાને લાગી આવ્યું અને આપઘાત કરી લીધો હતો સગીરાના પ્રેમી નયન સોલંકી સામે એડિવિશન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી છે ડીવાયએસપી સમગ્ર કેસ મામલે માહિતી આપી છે.
short by
News Gujarati /
12:00 am on
31 Jul