For the best experience use Mini app app on your smartphone
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની સહકાર વિકાસ પેનલના 6 ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
short by News Gujarati / 02:00 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone