આપના નેતા ગોપાલ ઇટાલીયાના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સ વેચાય છે ત્યારે ગૃહ મંત્રી કેમ બોલતા નથી અમે તો આ કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી એ વિરોધ કર્યો હતો તેમને પણ સમર્થન આપીએ છીએ અને જો ગૃહ મંત્રી કહેતા હોય તો એક સર્વ પક્ષના નેતાઓ મળીને આ વિશે વિસ્તૃત માહિતી તેમજ બેઠક કરવા માટે અપ પણ અમે તૈયાર છીએ
short by
News Gujarati /
02:00 am on
05 Dec