ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા(સ.અ. વ)ના દોહિત્ર હઝરત ઇમામે હુસૈન(રદી) અને તેમના ૭૨ જાનિસાર સાથીઓએ માનવતા અને ઇસ્લામી લોકશાહીના આદર્શો કાજે ઇરાકની ધરતી પર કરબાલાના ધોમધખતા મેદાનમાં ભૂખ્યા અને તરસ્યા રહી વહોરેલી ભવ્ય શહાદતની યાદમાં પેટલાદના મુસ્લિમ બિરાદરોએ તાજીયાના જુલુસ, ઠેર ઠેર ન્યાઝ, કુરાનનું પઠન નમાઝ રોઝા હુસૈની મહેફિલો દ્રારા તકરીરો કરી એખલાસભર્યા વાતાવરણમાં પ્યારા હુસૈનને ખીરાજે અકીદત અપાઈ હતી.
short by
News Gujarati /
12:01 am on
07 Jul