દેવભૂમિ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ... દ્વારકા જીલ્લાના રાવલ કલ્યાણપુર પંથક માં ભરાયેલા પાણીનો અવકાશી નજારો આવ્યો સામે... ભારે વરસાદ બાદ દ્વારકા, કલ્યાણપુર, પંથ માં પાણી જ પાણી... કલ્યાણપુર તાલુકાનો રાવલ આસપાસ વિસ્તારમાં ચારો તરફ પાણી જ પાણી...
short by
News Gujarati /
02:00 am on
22 Aug