દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના કાજૂરડામાં વિસ્ફોટક પદાર્થ સાથે કાસમ દાઉદ સંગાર નામના શખ્સની દ્વારકા SOGએ ધરપકડ કરી છે. પોલીસે શખ્સ પાસેથી વિસ્ફોટક પદાર્થની કુલ 217 નંગ સ્ટિક અને ઇલેક્ટ્રિક કેબલ ઝડપી પાડ્યાં છે. શખ્સે વાડીમાં વિસ્ફોટક પદાર્થનો જથ્થો રાખ્યો હતો. જિલ્લા તથા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
short by
ગૌતમ રાઠોડ /
08:11 pm on
28 May