દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર ફરીવાર અકસ્માત રિપીટ થયો છે.આજથી બે દિવસ અગાવ દાહોદ શહેરના અમદાવાદ ઇન્દોર હાઇવે દાહોદ શહેરના પ્રવેસતાજ ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો.તેવીજ રીતે અમદાવાદ ઇન્દોર હાઇવે મુવાલીયા ચોકડી પર RJ.09GD.4054 નંબરની ટ્રકનો ચાલક ઇન્દોર અમદાવાદ હાઇવે થી અમદાવાદ ઇન્દોર હાઇવે તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો તે દરમિયાન અમદાવાદ તરફથી MH.40.AK 7170 નંબરની ટ્રક નો ચાલાક બેફિકરાઈ થી ટ્રક દોડાવી લાવી અકસ્માત કર્યો.
short by
News Gujarati /
10:00 pm on
18 Nov