દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે મંગળવારે દેશમાં ઈમર્જન્સી માર્શલ લોની જાહેરાત કરી અને કહ્યું કે, દેશની સુરક્ષા માટે આ જરૂરી છે. યુને કહ્યું કે, "હું દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના કમ્યુનિસ્ટ તાકતોના જોખમોથી બચાવવા અને રાષ્ટ્ર વિરોધી તત્વોને ખતમ કરવા માટે ઇમર્જન્સી માર્શલ લોની જાહેરાત કરું છું."
short by
કલ્પેશ મકવાણા /
08:11 pm on
03 Dec