For the best experience use Mini app app on your smartphone
એટલાન્ટિક મહાસાગરમાં રોયલ કેરેબિયનનું એક્સપ્લોરર ઓફ ધ સીઝ ક્રુઝ એક શક્તિશાળી તોફાન સાથે અથડાતા તે 45 ડિગ્રી નમ્યું હતું. 137,000 ટન કરતાં વધુ વજન ધરાવતું આ ક્રુઝ 80 કિમિ-પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા પવનની ચપેટમાં આવતા મુસાફરોમાં અરાજકતા ફેલાઈ અને બધા એક બાજુ ઢસડાતા દેખાયા હતા. એક મુસાફરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો જેમાં લોકો ચીસો પડી રહ્યા છે.
short by ક્ષીરપ ભુવા / 12:04 pm on 21 Nov
For the best experience use inshorts app on your smartphone