રાજય સરકાર ની સૂચના મૂજબ ગીરસોમનાથ જીલ્લામા અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા લોકોની યાદી તૈયાર કરી તપાસ હાથ ધરાઇ છે જેમા એસપી મનોહરસિંહ જાડેજા દ્રારા 135 લોકોની યાદી બનાવી છે જે અંતર્ગત આજરોજ 1 કલાક આસપાસ ગીરગઢડાના ધોકડવા ગામે અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા લોકોના ઘરોની તપાસ હાથ ધરાતા વીજચોરી અને પ્રોહીબીશન ના બે કેસ નોંધાયા છે .
short by
News Gujarati /
10:00 pm on
25 Mar