જામનગર એલસીબી પોલીસને મળેલ બાતમીના દરોડો પાડી ધ્રોલ તાલુકાના ધરમપુરની સીમમાથી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો: દારૂની ૪૬૬૮ અને બિયરના ૨૭૬૦ નંગ સાથે ચેતન હરજી પરમાર અને સંજય કારાભાઈ આસુન્દ્રા નામના શખ્સને દબોચી લીધા: તેમજ પૂછપરછ દરમિયાન અન્ય 12 જેટલા શખ્સોના નામ ખુલ્યા હતા. પોલીસે રૂ.1,28,91000 નો મુદામાલ જપ્ત કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
short by
News Gujarati /
08:00 pm on
31 Jul