ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવાએ સર્કિટ હાઉસ ખાતેથી માહિતી આપતા જણાવ્યું કે દાહોદમાં કેટલાક લોકો અમારી સાથે જોડાયા છે અને કેટલાક પ્રશ્નોનું તેઓએ ઉલ્લેખ કર્યો.ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ના જણાવ્યા મુજબ દાહોદ જિલ્લામાં અત્યાર સુધી લોકો જાગૃત નતા પણ હવે અમને આવવાથી લોકો જાગૃત થઈ ગયા છે અને હવે દાહોદ જિલ્લામાંથી લોકો પણ અમારી સાથે જોડાય છે અને ભાજપના નેતાઓને એવું લાગે છે કે ચૈત્ર વસાવા બધે ફરે છે.
short by
News Gujarati /
08:00 am on
23 Nov