આજે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપલા કોટ સમક્ષ હાજર કર્યા હતા ત્યારે પાંચ દિવસનું રિમાન્ડ માંગ્યું હતું કોટેજમાં ના મંજુર કર્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી રદ કરાઈ જેલ મોકલી દેવામાં આવ્યા.
short by
News Gujarati /
12:01 am on
07 Jul