ધારાસભ્ય હીરા જોટવા નો ધારાસભ્ય ચૈતર ભાઇ વસાવા ને વળતો પ્રહાર કરવામાં આવ્યો અને માનહાનિ નો દાવો પણ કરવાની વાત કરી.તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ચૈત્રર ભાઈ વસાવા જ કેટલાક જગ્યા પર અધિકારીઓ ને તટડાવીને વાત કરે છે. અને ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવાનું અને નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે તેમની સાથે તેઓ ઘણા બધા કામ કરે છે અને ઘણા બધા જગ્યા પર કૌભાંડ પણ કરતા હોય છે
short by
News Gujarati /
02:00 pm on
30 May