વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા ભાજપ ધારાસભ્ય રમણ પાટકરના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે જીતના બદલામાં વિકાસ અને ઉમેદવારોને રૂપિયા આપવાનો દાવો કર્યો છે. આ સમગ્ર વાતને ધારાસભ્ય અનંત પટેલે વખોડી કાઢી છે. ..
short by
News Gujarati /
02:00 am on
22 Jun