મુન્દ્રા તાલુકાનાં ધ્રબ જીઆઈડીસીમાં ગોડાઉન નંબર 33માંથી કરોડોનું વિદેશી દારૂ ઝડપાયો.બોર્ડર રેન્જ ભુજ આઇજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાનાં માર્ગદર્શન હેઠળ બોર્ડર રેન્જ સાયબર સેલએ વિદેશી દારૂનાં મોટા વેપલાનું પ્રદાફાશ કર્યું
short by
News Gujarati /
10:00 am on
04 Dec