વૈજ્ઞાનિકોએ તાજેતરમાં '16 સાઈક' નામના ગ્રહની શોધ કરી છે જેમાં માત્ર સોનું જ છે. તે એક એસ્ટરોઇડ છે જે મંગળ અને ગુરુની વચ્ચે સૂર્યની પરિક્રમા કરે છે. ડિસ્કવરી અનુસાર, આ એસ્ટરોઇડમાં સોનું, નિકલ અને આયર્ન એટલા વિપુલ પ્રમાણમાં છે કે જેનાથી પૃથ્વી પરના દરેક વ્યક્તિને $100 અબજ મળી શકે છે. વૈજ્ઞાનિકોએ એસ્ટરોઇડનો અભ્યાસ કરવા માટે ઘણા મિશનના પ્રસ્તાવ મુક્યા છે.
short by
Arpita Shah /
09:44 am on
21 Nov