ધનસુરા ટાઉન વિસ્તારમાં આવેલ અયોધ્યા સોસાયટી માં થયેલ 10.15 લાખ રૂપિયા ની ચોરીના ત્રણ આરોપીઓ ધનસુરા પોલીસ LCB સંયુક્ત કામગીરી દ્વારા આરોપીને દબોચી લેવામાં આવ્યા છે ગુરુચરણસિંહ રહે વડોદરા, કિશન પરમાર રહે વડોદરા, રાજાસિંહ સરદાર રહે હિંમતનગર ત્રણે આરોપીને જ્યાં ચોરીની ઘટના બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અરવલ્લી પોલીસ દ્વારા કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું
short by
News Gujarati /
12:00 pm on
09 Oct