ગઢડા તાલુકાના નિંગાળા ગામે સગીરા સાથે તેમના જ પાડોશી વ્યક્તિ અવારનવાર છેડતી કરતા પરિવારજનો દ્વારા તેમને ના પાડવામાં આવી હતી છતાં પણ ન સમજતા આજે સગીરા ની છેડતી કરી તેમને માથામાં ભાગી ઈજા પહોંચાડતા સગીરા બેભાન અવસ્થામાં પડી જતા તેમના વાલી દ્વારા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને સગીરાની છેડતી તેમજ મારા મારી થતા યોગ્ય ન્યાય મળે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી
short by
News Gujarati /
12:00 am on
26 Mar