પહેલી ફરિયાદીના આરોપીઓ(1) પ્રિયંકભાઇ ઉર્ફે પીન્ટુ મણીલાલભાઇ વસાવા (૨) સૌરવભાઇ મણીલાલ વસાવા (૩) સચીનભાઈ રઘુભાઇ વસાવા (૪) રોહિતભાઈ રાજનભાઇ વસાવા (૫) વિશાલભાઇ બહાદુરભાઇ વસાવા (૬) સુનિલભાઇ ભુપતભાઇ વસાવા તમામ રહે.કુંવરપરા તા.નાંદોદ જી.નર્મદા. બીજી ફરિયાદી ના આરોપીઓ (1)પ્રિયંકભાઇ ઉર્ફે પિન્ટુ મણીલાલભાઇ વસાવા,(2) સચીનભાઇ રઘુભાઇ વસાવા,(3)રોહિતભાઇ રાજનભાઇ વસાવા,(4) વિનોદભાઇ ઉર્ફે બિલ્લો વસાવા તમામ સામે રાજપીપળા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાય છે.
short by
News Gujarati /
08:00 am on
22 Jun