ગ્રેટર નોઈડામાં એક યુવક ફ્લેટની બાલ્કનીમાં તેની ગર્લફ્રેન્ડને માર મારી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. યુવતીએ 24 વર્ષીય આરોપી શિબ્બુ ઇકબાલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે શિબ્બુની દિલ્હીથી ધરપકડ કરી લીધી છે. આરોપી દિલ્હીના ઉસ્માનપુર અરવિંદ નગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
short by
ગૌતમ રાઠોડ /
08:49 pm on
31 Jul