નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માતા સાથે બાળક કપાસ વણવા ગયો હતો ત્યારે તેની બહેન અને બાળક રમતા હતા તેની માતા કપાસ વણવામાં લાગી હતી ત્યારે અચાનક જ દીપડો આવતા હુમલો કરતા બુમા બુમ કરતા દીપડો ત્યાંથી ભાગી છુટ્યો અને બાળકનું મોત થયું છે.
short by
News Gujarati /
02:00 am on
23 Nov