For the best experience use Mini app app on your smartphone
અમદાવાદમાં મંગળવારે સવારે 8 વાગ્યા આસપાસ નરોડા, નાના ચિલોડા સર્કલ પાસે 2 મહિલા બૂટલેગરો અને પોલીસ વચ્ચે રકઝક!...આજે સવારે જ્યારે પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે 2 મહિલાઓ બિયરના ટીન ભરેલા થેલા સાથે ઝડપાઈ હતી, જો કે આ ઘટના બાદ મહિલાઓએ રોડ વચ્ચે આ થેલાઓ રાખી પોલીસ પર બિયરના ટીન ઘા કર્યા હતા.જો કે પોલીસે આ થેલાઓ જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
short by News Gujarati / 02:00 am on 19 Nov
For the best experience use inshorts app on your smartphone