સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દાવો કર્યો છે કે દેશના પ્રથમ વડા પ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ જાહેર ભંડોળથી અયોધ્યામાં બાબરી મસ્જિદનું પુનર્નિર્માણ કરવા માંગતા હતા. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે નેહરુની આ યોજનાનો વિરોધ કર્યો હતો અને આ જ કારણ છે કે બાબરી મસ્જિદ બની શકી નહીં.
short by
અર્પિતા શાહ /
10:05 am on
03 Dec