For the best experience use Mini app app on your smartphone
નડિયાદમા દાંડી માર્ગની મરામત શરૂ.ભ્રષ્ટાચારના આક્ષેપો ધારાસભ્ય પંકજ દેસાઈએ ફગાવ્યા, કોંગ્રેસના શાસનમાં કાગળ પર રોડ બનતા હતા : પંકજ દેસાઈ. નડિયાદ શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગ ચાલુ વરસાદની સિઝનમાં તૂટતા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. જોકે વાસ્તવમાં આ રોડ વર્ષ 2019માં બન્યો હતો અને રોડ બન્યાના 7 વર્ષ વિત્યા હોવાથી અને વાહનોના ભારે આવનજાવનથી રોડ તૂટ્યો હોવાનું ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું છે.
short by News Gujarati / 10:00 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone