જામનગર શહેરના નદિપા રોડ સ્થિત દિવાનખાના ચોકી વિસ્તારમાં વહેલી સવારે અંદાજે 8 વાગ્યે અજાણ્યા શખ્સ દ્વારા સાઇકલ ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સાયકલ ચોરીને અંજામ આપી શખ્સ ફરાર થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે અને તે વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.
short by
News Gujarati /
12:00 am on
31 Jul