For the best experience use Mini app app on your smartphone
ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે ઇચ્છુક એજીઆર-૨ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના અરજદારો પાસેથી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો તથા વોટર કેરીંગ પાઇપલાઇન ઘટક માટે અરજીઓ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ તા. ૦૭/૦૭/૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે. અરજદારોએ પોર્ટલ પર અરજી કરતાં પહેલા નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ જ અરજદારો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે.
short by News Gujarati / 04:00 am on 01 Jul
For the best experience use inshorts app on your smartphone