નર્મદા પરિક્રમાએ માટે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે.નર્મદા નદીની પરિક્રમા અત્યંત કઠિન માનવામાં આવે છે.ત્યારે દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે.દાદા ગુરુ છેલ્લા 3 વર્ષથી માત્ર નર્મદા નદીનાં જળ પર નિર્ભર રહી પોતાની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે ચોથી વખત તેઓ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે.જેઓની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી પણ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે.
short by
News Gujarati /
10:00 am on
03 Dec