રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો સરહદ પારથી કોઈપણ પ્રકારની આક્રમકતા દેખાડવામાં આવશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે. જો કે પાકિસ્તાન આ હુમલાઓનો વળતો જવાબ જરૂર આપશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અજિત ડોભાલે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો સરહદ પારથી કોઈપણ પ્રકારની આક્રમકતા દેખાડવામાં આવશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે.
short by
ક્ષીરપ ભુવા /
07:50 pm on
07 May