પ્રાંતિજના પોગલુના યુવકે વ્યાજખોરોને પૈસા આપ્યા છતાં ત્રાસ આપતાં દવા પીધી આજે સવારે ૧૦ વાગે મળેલી માહિતી અનુસાર પ્રાંતિજના પોગલુના યુવકે વ્યાજખોરોને પૈસા આપ્યા છતાં ત્રાસ આપતાં દવા પીધી છે એને સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે પ્રાંતિજના પોગલુના યુવકને વ્યાજે પૈસા આપનાર શખ્સોએ તાજેતરમાં ફરિયાદ નોંધાયા બાદ પણ વ્યાજ અને નાણાં વસુલવા ધમકીઓ આપી ત્રાસ ગુ
short by
News Gujarati /
06:00 pm on
12 Mar