short by News Gujarati /
12:00 pm on 09 Oct 2025,Thursday
પંથકમાં અનેક ખેડૂતોએ ચોમાસુ પાક તરીકે ડાંગરની રોપણી કરી છે. હાલ ડાંગર કાપવાની કામગીરી ચાલી રહી છે. હાલ યોગ્ય ભાવ ન મળતો હોવાનો ખેડૂતોએ જણાવ્યું હતું. સોજીત્રા પંથકમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ડાંગર રોપી હતી.