મહારાષ્ટ્રના સોલાપુરમાં પ્રેમમાં દગો મળતાં 22 વર્ષીય ટ્રાન્સજેન્ડર સ્વીટીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્વીટીએ પોતાના પ્રેમીના લગ્નના દિવસે જ રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો છે અને પોતાના અંતિમ વીડિયોમાં સ્વીટીએ સ્પષ્ટ કહ્યું છે કે, હું બહુ પરેશાન છું, હવે વધારે સહન થતું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્વીટી અને તેનો પ્રેમી કેટલાય વર્ષોથી સાથે રહેતા હતા.
short by
દિપક વ્યાસ /
10:02 pm on
05 Dec