પાર઼ડી તાલુકાના ટુકવાડામાં 15 વર્ષીય બાળકે મોબાઇલ માટે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેમાં 15 વર્ષીય પ્રિન્સ શૈલેષભાઇ પટેલે માત્ર મોબાઇલ ન મળતા આપઘાત કર્યો છે. બાળકનો ફોન બગડી ગયો હતો. પિતાએ આર્થિક તંગીને કારણે રિપેર ન કરાવતા બાળક ભાવનાત્મક તૂટી જતા બાળકે ઘરના પાછળ આવેલા ઝાડની ટાળી સાથે ઓઢણી વડે ફાંસોખાઇ જીવન ટુંકાવી લીધું હતું.
short by
News Gujarati /
10:01 am on
08 Jul