મંગળવારના 5:45 કલાકે જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા એ આપેલી વિગત મુજબ પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફ્રાંસ દેશની બાબલા એપ ના ઉપયોગથી મુસાફરી કરતા એક ફરિયાદીને નશા યુક્ત પદાર્થ પીવડાવી અપહરણ કરી લૂંટની ઘટના બની હતી.જેમાં જહર ખુરાની ગેંગના રીંઢા આરોપીને રાજસ્થાનના જયપુરથી એલસીબી ઝડપી લાવી છે.જેને લઇ 38 થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવી ગયો છે.જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકે એસપી કચેરી વલસાડ થી વિગત આપી.
short by
News Gujarati /
10:00 am on
19 Nov